(ડી.એન.એસ.) મુંબઈ, તા.૧૮
યુટયૂબ, ટિ્વટર સહિતનાં સોશિયલ મીડિયા પર લોકોએ પેટીએમના નીચા લિસ્ટિંગ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ આ અંગે કહ્યું, હવે રોકાણકારો રડી રહ્યા છે.પોતાની આંખોમાંથી આંસુ લૂછતાં તેમણે ભાવુક થવાનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું હતું કે જ્યારે રાષ્ટ્રગીત વાગે છે તો તેની એક લાઈન ભારત ભાગ્ય વિધાતાને સાંભળીને હું ભાવુક થઈ જઉં છું. આજે પણ મારી સાથે એ જ થયું. ભારત ભાગ્ય વિધાતા લાઈન ખબર નહીં, મારા જીવન સાથે એવી રીતે જાેડાઈ છે કે જ્યારે હું એને સાંભળું છું ત્યારે મારી આંખમાંથી આંસુ આવી જાય છે.લિસ્ટિંગ શેરીમનીમાં સંબોધન કરતા ઁટ્ઠઅંદ્બના ફાઉન્ડર વિજય શેખર શર્માની આંખમાં આંસુ આવી ગયાં હતા. ભારત ભાગ્ય વિધાતાના શબ્દોનું વિવરણ કરતાં તેઓ ભાવક થઈ ગયા હતા અને તેમણે રૂમાલ વડે આંસુ લૂછ્યાં હતાં. જાેકે ઁટ્ઠઅંદ્બનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈસ કરતાં નીચી કિંમતે થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. ??ઉલ્લેખનીય છે કે ઁટ્ઠઅંદ્બની ઈસ્યુ પ્રાઈસ ૨૧૫૦ રૂપિયા નક્કી થઈ હતી, જ્યારે એનું લિસ્ટિંગ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ૧૯૫૫ રૂપિયા પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ૧૯૫૦ રૂપિયા પર થતાં લોકો નિરાશ થયા છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો