તા.૧૪-૧૦-૨૦૨૧ નેત્રંગ
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં કાનુની સેવા આપનાર એડવોકેટ પ્રવીણ પરમાર,સંદિપ પાદરીયા,જસપાલ યાદવ અને પેરલીગલ વોલીયન્ટર સુલોચના વસાવા,શીતલ વસાવા,નીશા,ચિરાગ વસાવાના માગઁદશઁન હેઠળ નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં વસવાટ કરતાં રહીશોને પ્રત્યક્ષ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ ધ્વારા કાયદા-કાનુન વિશા વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો