જુનાગઢ જીલ્લા ઇ.ચા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહરાના રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા-ફરતા/પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાચના પો.ઈન્સ શ્રી જે જે પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના ઇ.ચા.પો.સબ.ઇન્સ. ડી.કે.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના માાણસો હ્યુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડ ટીમને બાતમી હકિકત મળેલ કે,જુનાગઢ જીલ્લાના એ.ડીવીઝન પો.સ્ટે માં આઇ.પી.સી.કલમ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સાજીદશા કાસમશા સર્વદી રહે, જુનાગઢ ભારતમીલનો ઢોરો વાળો હાલ દોલતપરા અમીન ટ્રાન્સપોર્ટ પાસે ઉભેલ હોય અને તેને શરીરે અડધી બાંયનુ ટી શર્ટ તથા સફેદ કલરનુ કાર્ગો પેન્ટ પહેરેલ છે. તેવી હકીકત મળેલ હોય જે હકિકત આધારે ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ વોચ તપાસમા રહેતા ઉપરોક્ત બાતમી વાળો એક ઈસમ મળી આવેલ જેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ સાજીદશા કાસમશા સર્વદી જાતે ફકીર જુનાગઢ ભારતમીલનો ઢોરો પાસે વાળો હોવાનુ જણાવતો હોય અને મજકુર આરોપી ઉપરોકત ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોવાની કબુલાત આપતો હોય જેથી આરોપી સાજીદશા કાસમશા સર્વંદી જાતે ફકીર જુનાગઢ ભારતમીલનો ઢોરો પાસે આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ જીલ્લાના એ ડીવી પો.સ્ટેને સોપવામાં આવેલ છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
બોડેલી ના જબુગામ ખાતે હોળી પર્વને લઈ અનેકજગ્યાઓ પર હોળી પ્રગટાવવામાં આવી
છોટાઉદેપુર નગરમાં રખડતા ઢોરનો આતંક નગરના એસટી ડેપો પાસે આખલા સામ સામે લડાયા,
છોટાઉદેપુર પોલીસ પરિવારે ધુળેટીની કરી મજેદાર ઉજવણી કરાઈ છે. રંગો, પાણી અને ડીજેના તાલે નાચગાન સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી થઈ હતી.