DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

છોટાઉદેપુર નગરમાં રખડતા ઢોરનો આતંક નગરના એસટી ડેપો પાસે આખલા સામ સામે લડાયા,

Share to



છોટાઉદેપુર નગરમાં રખડતા ઢોરનો આતંક,

નગરના એસટી ડેપો પાસે આખલા સામ સામે લડાયા,

બે આખલા સામ સામે લડતા અફરા તફરીનો માહોલ સર્જાયો,

સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાન નહીં,

નગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોરને પાંજરે પુરવા જરૂરી બન્યું,

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to