December 26, 2024

જુનાગઢમાં ચાલું વાહન પર હાર્ટ એટેક આવનાર વ્યક્તિનો જીવ બચાવવા બદલ પીએસઆઇ એસ, એન,જાડેજા, hc , જયેશ વિકમાં સહિત ચાર ટ્રાફિક જવાનોને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર  આપી સન્માનિત કરવામાં આવ્યા

Share to

જુનાગઢમાં તા. ૧૮/૧૨/૨૦૨૪ના રોજ શ્હેરના મધુરમ વિસ્તારમાં ચાલુ વાહન પર હાર્ટ એટેક આવી જતા બાઇક ઉપરથી પડી બેભાન થયેલ વ્યક્તિને તાત્કાલિક CPR આપી વધુ સારવાર માટે એબ્યુલન્સ મારફત હોસ્પિટલ મોકલી જીવ બચાવનાર (૧) PSI એસ.એન.જાડેજા

(

૨) HC શ્રી જયેશ વિકમા સહિત
(૩) TRB શ્રી પવન અમરેલીયા
(૪) TRB શ્રી અનિલ વાઢિયા
(૫) TRB શ્રી ભાવિન વાઘાણીને જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા પ્રશંસાપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપીને સારી કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed