October 29, 2024

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના સુવિધાસભર અને સ્માર્ટ ગામ દેવરાજીયાની લીધી મુલાકાત; ગામમાં પીવાના શુદ્ધ પાણી માટેના RO પ્લાન્ટ સહિતની પ્રજા કેન્દ્રિત સુવિધાઓની સરાહના કરી…*

Share to

*🔶 મુખ્યમંત્રીશ્રીએ ગામના પાદરમાં આવેલ અને ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતું ‘ખોરડું’ નિહાળ્યું તેમજ સંતો-મહાપુરુષોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી…*

*🔶 કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ₹17 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ…*


Share to

You may have missed