September 7, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત #एक_पेड़_मां_के_नाम અભિયાન અન્વયે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષારોપણ કરીને રાજ્યભરની આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત રાજ્યની કુલ 53,065 આંગણવાડીઓમાં 3.15 લાખથી વધુ  વૃક્ષો વાવવામાં આવશે.

Share to

ુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આંગણવાડીના ભૂલકાઓ સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ફળ-છોડના રોપાઓનું વિતરણ કર્યું હતું તેમજ ટેક-હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન પણ નિહાળ્યું હતું.


Share to

You may have missed