October 12, 2024

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામે પાવી જેતપુર તાલુકા પંચાયત સદસ્ય વજીબેન રાઠવા ધ્વરા ચાર પાણીના ટેન્કર ગામલોકો માટે વિતરણ કરવામાં આવ્યા હતા,,,,

Share to

પાવી જેતપુર તાલુકાના કદવાલ કદવાલ ગામે વિરોધ પક્ષના નેતા પાવી જેતપુર તાલુકા પંચાયત સદસ્ય રાઠવા વજીબેન વદેસિંહ ભાઈ ની 2021/22/-2022/23 ની ગ્રાન્ટ માંથી ચાર જેટલાં પાણી ના ટેન્કરો કદવાલ ગામેં આપવામાં આવ્યા હતા,,,,

કદવાલ ઝરી ફળ્યા માં 2.કદવાલ નવાપુરા ફળ્યા માં 1.અને કદવાલ કાટકુવા ફળ્યા માં 1. પાવી જેતપુર તાલુકા સદસ્ય વિરોધ પક્ષના નેતા વજીબેન ધ્વરા ચાર જેટલાં ટેન્કરો કદવાલ પંચાયત માં ગામલોકો માટે વિતરણ કરવામાં આવ્યા હતા,,

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to