December 22, 2024

રેશનકાર્ડ સાથે સંકળાયેલ સેવાઓ ટૂંક સમય માટે ઉપલબ્ધ ન રહેવા અંગે જાહેર વિજ્ઞપ્તિ

Share to

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ, ગુજરાત સરકાર

ભરૂચ- ગુરુવાર- જાહેર વિતરણ વ્યવસ્થાની સેવાઓને વધુ સુદ્રઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારના રેશનકાર્ડ ડેટા બેઝ સર્વરના માઇગ્રેશનની કામગીરી ચાલુ હોવાથી રેશનકાર્ડ સાથે સંકળાયેલ મુખ્ય સેવાઓ તારીખઃ ૦૩/૦૭/૨૦૨૪, બુધવાર થી તારીખ: ૦૭/૦૭/૨૦૨૪, રવિવાર દરમ્યાન ઉપલબ્ધ રહેશે નહીં, જેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ, જીલ્લા કચેરીઓ/તાલુકા કચેરીઓ/ ઝોનલ કચેરીઓ/ગ્રામ પંચાયત કચેરીઓ, તમામ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીઓ અને લાભાર્થીઓને નોંધ લેવા વિનંતી છે.


Share to

You may have missed