November 22, 2024

શાસ્ત્રોમાં સીતળા સાતમનુ મહત્વ છે પણ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે.

Share to


સાતમ આઠમ આવે એટલે લોકોને ખૂબજ ખૂશી હોય છે. રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઢેબરાં અને પુરી તેમજ વાનગીઓ બનાવે છે સાતમના દિવસે શીતળા માતાના દર્શન કરી એક દિવસ ટાઢું ખાઈને ઊજવે છે.
હવે આ એકવીસમી સદીમાં લોકો દેવ મંદિરોમાં દશૅન માત્રૅ નામ છે ગરમા ગરમ પ્રસાદ કયા મંદિરમાં મળે તેની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.
સાતમના દિવસે યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરે ભોજનાલયમાં પ્રેમથી પ્રસાદનો આનંદ માણી રહ્યા છે. રસોયાને ધન્યવાદ છે કે ગમે તેટલુ ટ્રાફિક થાય પણ પ્રેમથી બધાને જમાડે છે અને ટ્રસ્ટી મંડળ પણ પૂર્ણ તૈયારીમાં પાછી પાની કરતું નથી.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to