દેડીયાપાડા નાં કુકરદા ગામે વીજ પડતા 54 વર્ષીય વસાવા ભૂપેન્દ્રભાઈ ડુંગરજીભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ , જ્યારે 74 વર્ષીય વસાવા હીરાભાઈ જેઠાભાઈ ને સામાન્ય ઇજા પોહચી;

Share to

*નર્મદા બ્રેકિંગ…..*

*દેડીયાપાડા નાં કુકરદા ગામે વીજ પડતા 54 વર્ષીય વસાવા ભૂપેન્દ્રભાઈ ડુંગરજીભાઈ નું ઘટના સ્થળે મૃત્યુ , જ્યારે 74 વર્ષીય વસાવા હીરાભાઈ જેઠાભાઈ ને સામાન્ય ઇજા પોહચી;*

*એકજ દિવસ માં દેડીયાપાડા તાલુકામાં બે વીજળી પડવાની ઘટના સામે આવતા,મૃત્યુ આંક ૩ થયો, જ્યારે ઇજાગ્રસ્ત ૩*

*તમામ ને ગંભીર ઇજાના પગલે ખસેડાયા સરવાર હેઠળ*


Share to

You may have missed