December 6, 2024

જૂનાગઢ ના માંગરોળ અને વંથલી માં પ્રોહીબીશન ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિજય સોલંકી ને વાડલા કાટક પાસેથી પકડી પાડતિ જૂનાગઢ પોલીસ

Share to


જૂનાગઢ રેન્જમાં પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાન નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવાની સૂચના તેમજ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર હોય. જે અન્વયે ડી.જી. પી. સાહેબથી ગાંધીનગરનાઓ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા સારૂ રામગ્ર ગુજરાત રાજયમાં નાસતા-ફરતા આરોપી અટક કરવા ખાસ ઝુંબેશનુ આયોજન ક૨વામાં આવેલ છે. સુચના અન્વયે કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ. જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ કામ બ્રાન્ચના પો.સ.ઈ.શ ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયતાશીલ હોય. દરમ્યાન કાઈમ બ્રાન્ચના પો.ચાઈ થી ડી.કે ઝાલા તથા એ.બેશ આઈ વિ.કે. ચાવડા પો.હેડ કોન્સ. જે.એમ કનેરીયા તથા પો.કોન્સ. સાહીલ રામા નાઓને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ જિલ્લાના પંચલી પો.૨ટેમાં ગુના નોંધાયો હતો છેલ્લા એક વર્ષથી નારાતો ફરતો આરોપી વિજય કીશોરભાઈ સોલંકી રઠે. માંગરોળ ખારટેન્ડ પાસે છ.જુનાગઢ વાળો હાલ વંથલી વાડલા ફાટક પાસે ઉભેલ હોય જે આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા મળી આવતા આરોપીને હસ્તગત કરી જૂનાગઢ વંથલી પો સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
અટડ કરેલ આરોપી વિજય ડીશોરભાઈ સોલંકી દેવીપુજક  રહે.માંગરોળબસસ્ટેન્ડ પાસે જી. જુનાગઢ હાલ ગામ ચમારડી તા.બાબરા જી. અમરેલી

ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઈ. ડી.કે,ઝાલા તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, પો.હેડ કોન્સ. જયદિપ ડનેરીયા પો.કોન્સ સાહીલભાઈ સમા, પો.ડોન્સ જયેશભાઈ બાંભણીયા વિ. પો.સ્ટાફ દ્વારા જુનાગઢના વંથલી અને માંગરોળમાં પોલીસ સ્ટેશનમાં આરોપીએ  પાંચ જેટલા ગુના કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed