






નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિયેશન ની અગત્યની બેઠક સુરત જિલ્લાના માંડવી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા ના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર અને પ્રભારી સુરત જિલ્લા જીગિષ સોસા ની વિશેષ ઉસ્થિતિમાં તેમજ સુરત જિલ્લાના નેશનલ પ્રેસ એસોસિયેશનના પ્રમુખ શ્રીહકીમભાઇ વાનાના અધ્યક્ષ સ્થાને માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, હમીરસિંહ ચૌહાણ ઉપપ્રમુખ ની ઉપસ્થિતિમાં તારીખ 28. 2 .2024 ના બુધવારના દીને માંડવી સર્કિટ હાઉસ ખાતે સવારે 11:00 કલાકે રાખવામાં આવી હતી. જેમાં. પત્રકારો મિત્રો હાજર રહી વિવિધ હોદ્દાની નિમણુક કરવામાં આવી.
આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર,પ્રભારી સુરત જિલ્લા જીગીષ સોસા,સુરત જિલ્લા પ્રમુખ હકીમ વાના અને ઉપપ્રમુખ કરન જોશી હાજર રહ્યા હતા માંડવી તાલુકા ની નવી બોડીમાં હોદેદારોની નિમણૂક કરી હતી જતીનભાઈ શાહ મહામંત્રી. જીતેન્દ્ર સોલંકી મંત્રી, ચેતનભાઇ ચૌધરી સહમંત્રી., ગોવિંદભાઈ ગામીત ખજાનચી. દીપકભાઈ રામાનંદી માંડવી નગર i t cell તથા મહુવા તાલુકામાં ના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ ની અધ્યક્ષતામાં મહુવા તાલુકામાં હનીફ ભાઈ ની મંત્રી પદે નિયુક્તિ કરી હતી માંડવી તાલુકા જગદીશભાઈ ગામીત નિકુંજભાઈ ચૌધરી દક્ષેશભાઈ પટેલ, કિરણભાઈ ચૌધરી, બળવંતભાઈ જોગી, વગેરે નવા સભ્યોની નિયુક્તિ કરવામાં આવ્યા હતા.
નિકુંજ ચૌધરી માંડવી.