વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ ક્રાતિકારી ચંદ્રશેખર આઝાદ ની પૂણ્યતિથિ ની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત સરકારી હાઈસ્કૂલ વિસાવદર, વિવેકાનંદ પ્રાથમિક શાળા વિસાવદર, માંડાવડ પ્રાથમિક શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળા, પે. સેન્ટર શાળા લાલપુર સહિતની શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ માં પોકસો એકટના ગુનામાં સજા પામેલ આરીપી છેલ્લા દોઢેક માસથી રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ આરોપીને શહેરમાંથી દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.
જુનાગઢ દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો