September 8, 2024

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે ‘નેક એ ટુ ઝેડ’ એક દિવસીય રાજ્ય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ

Share to



      તારીખ:૧પફેબ્રુઆરી ૨૦૨૪, ગુરૂવાર નાં રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે આચાર્ય શ્રી ડૉ. અનિલાબેન કે પટેલના અધ્યક્ષ સ્થાને ‘નેક એ ટુ ઝેડ’ એક દિવસીય રાજ્ય કક્ષાનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની અલગ અલગ કોલેજોના અધ્યાપકો, IQACનાં કોર્ડીનેટરશ્રીઓ તથા અન્ય કર્મચારીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમનાં મુખ્ય વકતા તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ જસદણ, રાજકોટ નાં અધ્યાપક ડૉ. નરેન્દ્ર ચોંટલીયાએ નેક રેટિંગ માટે જરૃરી માનાંકો અને અને સારો દેખાવ માટે જરૃરી સુચનો તથા માર્ગદર્શન આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન SQAC and IQAC કોર્ડીનેટર ડૉ. વખતસિંહ એચ ગોહિલ અને સેમિનાર કોર્ડીનેટર ડૉ. ધર્મેશભાઈ ડી વણકર દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના લાયબ્રેરીયન સંજયભાઈ પરમારે કર્યુ હતુ.


Share to

You may have missed