જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ઢોળવા ગામમાં ભુવનેશ્વર મહાદેવ મંદિરે સંતો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Share to




જૂનાગઢના ભેસાણ તાલુકાના ઢોળવા ગામે સદગુરુ મહારાંજ પરમ પૂજય પાદ શ્રી કૈલારગીરીબાપુની સમસ્ત પાવન ચેતનાના આસિવર્વાદથી ઢોળવા ગામની તપો ભૂમિ કૈલાસ આશ્રમ માં મહા સુદ-૧ ને શનિવાર તા. 10-2-૨૦૨૪ થી મહા સુદ-3ને સોમવાર તા. ૧૯-૨-૨૦૨ ના ત્રીદિવસીય ‘ભુવનેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં  ૫-કુંડી યજ્ઞનું  સુદર આયોજન કરવામાં આવ્યું હતું તો આ પાવન પ્રસંગો સંત દર્શન, અને પ્રસાદ નો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો 200થી વધારે સંતો મહંતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા અને આજું બાજુના 8 થી વધારે ગામડાઓના ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં ભક્તો ભનાભાઈ ખુમાણ સહિત આ પ્રસંગોની પાંખાડીઓમાં જોડાયા હતા અને આ મહોત્સવના દર્શન કર્યા હતા સંતો મહંતો દવા પ્રારંભમાં ભોજન પ્રસાદ સંતવાણી તેમજ શાસ્ત્રી પ્રવીણભાઈ જોશી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પજ્ઞ થી પ્રારંભ કરવામાં આવ્યો હતો પરમ કૃપાળુ પરમાત્મા અવિનાશી આશુતોષ થી ભૂનેવર મહાદેવ મંદિરના મહંતશ્રી સરર્વેશ્વરગીરીબાપુ ગુરૂશ્રી વિશ્વંભરગીરીબાપુ તથા સેવક મંડળ ના ૐ નમો નારાયણ શ્રી કૈલાશ આશ્રમ, ઢોળવા, દ્વારા ગામની બધી બજારોમાં રથયાત્રા નીકળીને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed