December 22, 2024

છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટને લઈને પ્રેસ કોન્ફોરન્સ યોજી અને બજેટમાં લેવાયેલા આદીવાસી વિસ્તરને કઈ પ્રકારના ફાયદા થશે જેની માહિતી આપી.

Share to



1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રની ભાજપ સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામ દ્વારા સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. ગુજરાતની જનતા સુધી બજેટની માહિતી પોહચે જેને લઈને પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી . પી.એમ નરેન્દ્ર મોદી જીના વિકસિત ભારતના વિઝનને આગળ ધબાવામાં આવે તેવું આ બજેટ ત્યાર કરવામાં આવ્યું. બજેટમાં ગરીબ, આદિવાસી, લોકો માટે ફાયદા રૂપ બને તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ વિકસિત ભારતના 4 સ્થમભ એવા યુવા,મહિલા,ગરીબ અને ખેડૂતને ફાયદાકારક સાબિત થશે , આ બજેટ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અત્યાર સુધીમાં 4 કરોડ લોકોને મળી છે આગામી સમય માં પણ 2 કરોડ લોકોને આ આવાસ યોજનાનો લાભ મળશે. કાચા મકાન વાળને પાક્કું મકાન આપવાનું કામ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આ સરકારમાં મહિલાના ઉઠાણ અને મહિલા શશક્તિકરણ માટે બન્યું છે મહિલાઓને લખપતિ દીદી બનાવ માટે જે 2 કરોડનું લક્ષ્ય હતું એને 3 કરોડ સુધી લખપતિ બનવાનું આ બજેટમાં સમાવેશ કર્યો છે. આયુષમાન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ મદદ કરી છે આગામી સમય મહિલાઓ અને દીકરીઓ જે સરવાયલ કેન્સર થી પીડિત છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed