.
લાઠી બ્રહ્મ સમાજ પુનમના દિવસે યજુૅવેદી બ્રાહ્મણ એક સાથે એકત્રિત થઈ પોતાના પવિત્ર તહેવારે વિદ્વાન શુકલ દ્વારા દેવ રૂષિ પૂજન, ત્રણ પેઢી સુધીના સ્વગૅસ્થ જનોની તપૅણ વિધિ કરાવ્યા બાદ.યજ્ઞો પવિત ધારણ કરવામાં આવે છે ત્યાર બાદ સમુહમાં રૂષિ પૂજન કરી સૌ છુટા પડે છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો