ભરૂચ- બુધવાર- “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત નેત્રંગ તાલુકાના માલપુર ગામ ખાતે એસ.બી.એમ. ગ્રામિણ સ્વચ્છતા સેવા નિમિત્તે ગ્રામજનો દ્નારા જાહેર સ્થળો પર સાફ-સફાઈ કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભ્યાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને લંબાવાયો છે. ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાના ગામો તથા નગરપાલિકા વિસ્તારના વિવિધ સ્તરે સફાઇ અભિયાન થકી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
More Stories
જુનાગઢ માં પોકસો એકટના ગુનામાં સજા પામેલ આરીપી છેલ્લા દોઢેક માસથી રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ આરોપીને શહેરમાંથી દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.
જુનાગઢ દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો