December 23, 2024

.માંડવીતાલુકાના રૂપણ ગામની સિમમાં માંડવી ઝંખવાવ રોડ પર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત.

Share to




રિપોર્ટર.. નિકુંજ ચૌધરી


માંડવી તાલુકાના રૂપણ ગામની સીમમાં નાયારા પેટ્રોલપંપ ની બાજુમાં આવેલ વિશાલ ટ્રેકિંગ ની સામે થયો. અકસ્માત સર્જાયો હતો.GJ-16-S-5197 ના ચાલક દ્વારા બાઇક નું. GJ-19-BH-0308 પર સવાર માં ગફલત ભરી રીતે હંકારતા અકસ્માત થયેલ હતો.
પોલીસ સૂત્રો મુજબ આ અકસ્માતમાં GJ-19-BH-0308 ના ચાલક વિરાડાલીયા ગામના નિશાળ ફળિયા ના રીતેશભાઈ ગુલાબભાઈ ચૌધરી ને માથા તથા ઘૂંટણ ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માત માં સારવાર દરમિયાન રીતેશભાઈ ગુલાબભાઈ ચૌધરીનું મૃત્યુ થયું હતું


Share to

You may have missed