ભેસાણ,અમર બલિદાની યુવા ક્રાંતિકારી
ભગતસિંહજી… અમર રહે…
પોતાના ક્રાંતિકારી વિચારોથી તેમજ અદ્વિતીય ત્યાગ અને બલિદાનથી સ્વતંત્રતાની લડતને નવી દિશા આપવાવાળા અને દેશના યુવાનોમાં સ્વાધીનતાના સંકલ્પોને જાગૃત કરનાર ભારતમાતાના વીર સપૂત ભગતસિંહજીની જન્મજયંતિ પર તેમના ચરણોમાં અનન્ય કોટી કોટી નમન….
આ પ્રસંગે 𝐊𝐑𝐈𝐒𝐇𝐍𝐀 𝐒𝐂𝐇𝐎𝐎𝐋 𝐁𝐇𝐄𝐒𝐀𝐍 ના 𝐍𝐒𝐒 𝐔𝐍𝐈𝐓 ના યુવાનોમા રાષ્ટ્રપ્રેમ અને આધુનિક ક્રાંતિના વિચારોની પ્રેરણા માટે ખાસ સેમિનારનું આયોજન કરેલ હતું. આ પ્રસંગે શહીદ ભગતસિંહજીનું પૂજન, ચિત્ર સ્પર્ધા, સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ 𝐍𝐒𝐒 𝐏𝐑𝐎𝐆𝐑𝐀𝐌 𝐎𝐅𝐅𝐈𝐂𝐄𝐑 દ્વારા ભગતસિંહજીના જીવન પ્રસંગોની શોર્યગાથાનું વક્તવ્ય રજૂ કરવામાં આવેલ હતું…
ભગતસિંહજી આપ યુગો યુગો સુધી દેશવાસી અને યુવાઓ માટે પ્રેરણાના અક્ષુણ સ્ત્રોત રહેશો…
.મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ