December 22, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની જિલ્લા કલેક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી

Share to

તેમજ માલમિલકત, પશુઓ, ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક તંત્ર દ્વારા લેવાઈ રહેલાં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પગલાંઓ બાબતે પણ જાણકારી મેળવી હતી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો સર્વે ત્વરિત ધોરણે હાથ ધરીને પ્રાથમિક અંદાજો તૈયાર કરવા અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય મળે તે માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સતત સંકલનમાં રહેવા સૂચના આપી હતી.


Share to

You may have missed