ગુજરાત સરકાર આદિવાસીઓની પડખે સદા,
આવતી કાલે વિશ્વ આદિવાસી દિવસ
નેત્રંગ સ્વામિનારયણ મંદિર ખાતે યોજાશે
જિલ્લા કક્ષા નો પ્રોગ્રામ યોજાશે
આવતી કાલે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નેત્રંગ સ્વામી નારાયણ ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાશે
આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનાં કાર્યક્રમ કેબીનેટ મંત્રીશ્રી પણી, અન્ન,નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાશે.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરૂણસિંહ રણા, શ્રી ડી કે સ્વામી, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેષભાઈ વસાવા તથા તાલુકા પંચાયત પ્રમુખ સર્વે શ્રીમતી રીનાબેન વસાવા, શ્રીમતી લીલાબેન વસાવા, શ્રી સેવંતુભાઈ વસાવા વગેરે ઉપસ્થિત રહેશે.
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*