November 29, 2023

જુનાગઢના ભેસાણ માં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ પરબધામ ખાતે દર્શન કરીને કરસનદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા

Share to



ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયા સાથે પરબધામ ખાતે રામદેવપીરજી મહારાજ સત દેવીદાસ અમર દેવીદાસ ના દર્શન કરી, મહંત શ્રી કરશનબાપુના અમૂલ્ય આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. હતી ધારી બગસરા ના ધારાસભ્ય જે વી કાકડિયા દીપકભાઈ વઘાસીયા અને હોદેદારો સહીત આગેવાનો પરબધામ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

રિપોર્ટર, મહેશ કથિરીયા
જૂનાગઢ


Share to