November 22, 2024

મોરબી -જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર સામે ” જન અઘિકાર અભિયાન કાર્યક્રમ

Share to


*ગુજરાત ની ભાજપ સરકાર ૮ ઓગસ્ટ ના દિવસે “જન અઘિકાર દિવસ” ઉજવી પ્રજા ને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર” સામે પ્રજા ને મળતા અઘિકાર ને દબાવી પ્રજા પર દમન કરતી આં સરકાર ને લોકો ના અઘિકાર નું રક્ષણ કરવા અને પ્રજા ને બંધારણે આપેલ અઘિકાર આપવા આં સરકાર નિષ્ફળ ગયેલ છે ત્યારે? પ્રજા ને તમામ અઘિકાર મળે તે માટે ના કાર્યક્રમ નું આયોજન કરી ગુજરાત માં પ્રજા ને પોતા માં અઘિકાર મળે તેમ કરવા આં અણઆવડત ને અહમી સરકાર ને જગાડવા ના કાર્યક્રમ નું આયોજન કરી સરકાર ની અણઆવડત ને ખુલી પાડવા અને પ્રજા ને પડતી મુશ્કેલી સામે સરકાર ને જગાડવવા અને પ્રજા ના ટેક્સ ના પેસે તાયફા કરી આં સરકાર પ્રજા નું. અપમાન કરી રહેલ છે ત્યારે આ સરકાર ની પ્રજા વિરોધી નીતિ ને કારણે પ્રજા ને મળતા અઘિકાર થી દૂર રહી છે ને અને સરકાર પ્રજા ને અપમાનિત કરી રહેલ છે ત્યારે પ્રજા ને અઘિકાર આપવા માં સરકાર નીષ્ફળતાઓનો વિરોધ દર્શાવવાના કાર્યક્રમ નું આયોજન કરેલ હોય ને આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ ના તેમજ પ્રદેશ ના આગેવાનો, શહેરના આગેવાનો, તમામ હોદેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો તમામ કાર્યકરો ભાઈ-બહેનો એ નીચે જણાવેલ સ્થળે ઉપસ્થિત રહેવા વિનંતી.*

*સ્થળ:*
=====================
*તારીખ : 08/08/2021 ને રવિવાર*
*સમય : સવારે ૧૦:૩૦ કલાકે*
*સ્થળ – સરા નાકા મેઈન ચોક હળવદ*




*જયંતી ભાઈ જે પટેલ*
*પ્રમુખશ્રી, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ*
*ડો. રાણા સાહેબ*
*પ્રમુખશ્રી હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ*
*શૈલેષભાઈ દવે*
*પ્રમુખશ્રી હળવદ શહેર કોંગ્રેસ સમિતિ*


પાર્થ વેલાણી દ્વારા


Share to