November 22, 2024

ભારત દેશના મણીપૂર રાજ્યની આદિવાસી મહિલા પર થયેલા અત્યાચાર અને દુઃખ શરમ જનક ઘટનાના વિરોધમાં માંડવી તાલુકો સંપૂર્ણ ભંધ.……અરેઠ તડકેશ્વર ફેદરિયા ચોકળી સહીતના બાજરો ભંધ રહ્યા.

Share to




.*રિપોર્ટર.. નિકુંજ ચૌધરી.*

ભારત દેશ ના મણીપૂર રાજ્યમાં આદિવાસી મહિલા ઓ પર થયેલા અત્યાંચારની ઘટના ના વિરોધ માં ગુજરાત ના આદિવાસી સમાજે તારીખ ૨૩/૭/૦૨૩ નાં રોજ બંધ નું એલાન કર્યું હતું જેને પગલે ૨૩ જુલાઈ ના રોજ વહેલી સવારથી માંડવી ટાઉન થતા માંડવી તાલુકાના નાના બજાર તરીકે ઓળખાતા અરેઠ તડકેશ્વર ફેદરીયામાં દરેક દુકાનો બંધ રાખવામાં આવી હતી તથા માંડવી ટાઉન માં કેટલાક લોકો એ દુકાનો, હીરાના કારખાના, ચાની લારીઓ, ચાલું રાખતા કોંગ્રેસ ના હોદેદારો, તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા શંકર ભાઈ ચૌધરી, કમલેશ ભાઈ ચૌધરી, શહેર કોંગ્રેસ પ્રમુખ તરૂણ ભાઈ પારેખ, આદિવાસી સમાજ ના આગેવાન, સહિત નાં યુવાનો, મહિલાઓ ટાઉન માં દુકાનો બંધ કરાવા માટે નીકળ્યા હતા. માંડવી ખાતે આવેલ સુપડી વિસ્તારમાં ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમજ ગુનેગારો ને ફાંસીની સજા થાય એવી માંગ કરી હતી, માંડવી ટાઉન માં આવેલી દુકાનો, શોપિંગ સેન્ટરો, બંધ ને કારણે ટાઉન સુમસામ બની ગયું હતું, મણીપુર માં થઈ રહેલ જાતિય હિંસા ઓ રોકવા તેમજ મહિલાઓ પર થઈ રહેલા જાતિય દુષ્કર્મ રોકવા- મધ્ય પ્રદેશ માં આદિવાસી પર થયેલ એક યુવાન દ્વારા મૂત્ર અભિષેક કરવામાં આવીયો હતો જેના વિરોધ માં, તેમજ ગુજરાત માં જાતિય ભેદભાવ થી જે હત્યાઓ થઈ રહી છે. જેના વિરોધ માં આદિવાસી સમાજે બંધ નું એલાન કર્યું છે.નાના બજાર ધરાવતા અરેઠ તડકેશ્વર ફેદરીયામાં દરેક દુકાનો બંધ રાખવામાં આવી હતી તથા .કેટલાક લોકો એ દુકાનો, હીરાના કારખાના, ચાની લારીઓ, ચાલું રાખતા કોંગ્રેસ ના હોદેદારો, તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા શંકર ભાઈ ચૌધરી, કમલેશ ભાઈ ચૌધરી, શહેર કોંગ્રેસ પ્રમુખ તરૂણ ભાઈ પારેખ, આદિવાસી સમાજ ના આગેવાન, સહિત નાં યુવાનો, મહિલાઓ ટાઉન માં દુકાનો બંધ કરાવા માટે નીકળ્યા હતા. માંડવી ખાતે આવેલ સુપડી વિસ્તારમાં ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમજ ગુનેગારો ને ફાંસી ની સજા થાય એવી માંગ કરી હતી, માંડવી નગર માં આવેલી દુકાનો, શોપિંગ સેન્ટરો, બંધ ને કારણે ટાઉન સુમસામ બની ગયું હતું, મણીપુર માં થઈ રહેલ જાતિય હિંસા ઓ રોકવા તેમજ મહિલાઓ પર થઈ રહેલા જાતિય દુષ્કર્મ રોકવા- મધ્ય પ્રદેશ માં આદિવાસી પર થયેલ એક યુવાન દ્વારા મૂત્ર અભિષેક કરવામાં આવીયો હતો જેના વિરોધ માં, તેમજ ગુજરાત માં જાતિય ભેદભાવ થી જે હત્યાઓ થઈ રહી છે. જેના વિરોધ માં આદિવાસી સમાજે બંધ નું એલાન કર્યું છે.સાથે અનીસ્ય બનાવ નઈ બને એ હેતુ થી પોલીસ જવાનો તેનાયત કરવમાં આવ્યા હતા


Share to