December 11, 2023

2024 પેહલા શિક્ષકો એ સરકાર સામે બાંયો ચડાવી

Share to



પ્રતિનિધિ રાજપીપળા,નર્મદા

નર્મદા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજરોજ નર્મદા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સોંપી તેમની પડતર માંગણીઓ ને સ્વીકારવા મા આવે એવી રજૂઆત કરી હતી…


રાજ્ય ની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના શિક્ષકો ને વર્ષ 2021 મા તેમની માંગણી ઓ પુરી કરવામાં આવશે એવી સરકારે ખાતરી આપ્યા બાદ બે વર્ષ વીતી જવા છતાં પણ સરકારી વાયદા હવા મા અધ્ધર લટકી રહેતા હવે શિક્ષકો ની ધીરજ નો ખૂટી પડી છે…

જૂની પેંશન યોજના સહિત કુલ 9 જેટલી માંગણીઓ ને લઈ શિક્ષકો ફરી એકવાર સરકાર સામે આવ્યા છે…

જો તેઓ ની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 20/7/2023 થી શૈક્ષણિક કાર્ય સિવાય ની વધારાની તમામ કામગીરી નો બોકયકોટ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે…

ઈકરામ મલેક:નર્મદા,રાજપીપળા


Share to

You may have missed