જેતપુરપાવી ખાતે લાભાર્થી સંમેલન યોજાયું જેમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓ ને સંબોધિત કર્યા, સાથે સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અંગે જાણકારી આપી.
આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સંપર્કથી સમર્થન અભિયાન” અંતર્ગત આજરોજ જેતપુરપાવી ખાતે લાભાર્થી સંમેલન યોજાયું જેમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા એ લાભાર્થીઓ ને સંબોધિત કર્યા, સાથે સરકારશ્રીની
વિવિધ કલ્યાણકારી યોજનાઓના અંગે જાણકારી આપી.
આ સંમેલનમાં સાથે ઉપસ્થિત છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના વિસ્તારકશ્રી એડવોટેક રાકેશભાઈ પરમાર તેમજ છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ઉપેન્દ્રભાઈ તેમજ જિલ્લા મહામંત્રીશ્રીઓ જિલ્લાના વિવિધ સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અને કર્મસ્થ કાર્યકર્તાઓ સાથે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
