DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી

Share to

-: તા.૧૨/૦૩/૨૦૨૫:-



જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક થી નિલેશ જાજડીયા સાઠેબની સુચના તેમજ ઇચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોઠીબીશન/ જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે. પટેલ તથા પો.સ.ઈ. શ્રી ડી.કે.ઝાલા, વાય.પી.હડીયા તથા કાઈમ બ્રાન્ચની ટીમ રાતત વોચ તપાચમાં રહી પ્રોઠી/જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. દરમ્યાન કાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ, નિકુલ પટેલ તથા પો.હે.કો. જીતેષ મારુ તથા પો.કોન્સ. દિપકભાઈ ચૌહાણને સંયુક્તમાં ખાનગી રાહે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “આંબલીયા ગામનો ઈશા અલારખા સાંધ તથા જુનાગઢનો હિમાંશુ દિનેશભાઈ અઢીયા બંન્ને ભાગીદારીમાં આંબલીયા થી રૂપાવટી ગામ તરફના રસ્તે ભાડેરના ખારા તરફની સીમ વિસ્તારમાં આંબલીયા ગામના અશ્વિન ભીખાભાઈ રાબડીયાના ખેતરની ઓરડીમાં બહારથી માણસોને બોલાવી ગે.કા. રીતે ભાગીદારીમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી નામનો જૂગાર રમી રમાડી પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.” જે બાતમી હકિકત આધારે આજરોજ અંગત બાતમીદારો મારફતે ખરાઈ ખાત્રી કરાવતા સદરહું જગ્યાએ જુગારનો અખાડો ચાલુ હોવાની ખાત્રી થતા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા ૨ મહીલા સહીત કુલ-૦૮ ઇસમોને રોકડા રૂ.૭૧,૦૩૦/- તથા મો.ફોન નંગ-૮ કિ.રૂ.૮૦,000/- તથા પાથરણુ નંગ -૧ કિ.રૂ.૦૦/- તથા ગંજીપતા નંગ-૫૨ કિ.રૂ.૦૦/- તથા ગંજીપતાની કેટ નંગ-૫ કિ.રૂ.૦૦/- તથા મો.સા. નંગ-૫ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે મળી આવતાં તમામ ઇસમો વિરુધ્ધ જુનાગઢ તાલુકા પો.સ્ટે. ખાતે જુગાર ધારા કલમ ૪, ૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

– જુગાર રમતા મળી આવેલ આરોપીઓઃ-

(૧) ગીરીશભાઇ ઉદ્દે અશ્વીનાભાઈ ભીખાભાઈ રાબડીયા ઉ.વ.૫૦ ૨હે. ગામ આંબલીયા તા. જી. જુનાગઢ

(૨) હિમાંશુ દિનેશભાઈ અઢીયા, ઉ.વ.૪૪ રહે. નીલકંઠ એપાર્ટમેન્ટ, કલેટ નં.૧૦૧, નહેડ પાર્ક સોસાયટીની બાજુમાં જુનાગઢ

(3) સમભાઈ રાણાભાઈ શામળા, ઉ.વ.૪૦ ધંધો. ડ્રાયવીંગ રહે. સરોડ ગામ, બસ સ્ટેશનની બાજુમાં તા.કેશોદ જી.જૂનાગઢ

(૪) કરશનભાઈ જીવાભાઈ રામ, ઉ.વ.૬૨ ધંધો, ખેતીકામ રહે, બામણવાડા ગામ, રામ મંદિરની પારો તા. માંગરોળ છ.જૂનાગઢ

(૫) મયુરભાઇ હરીભાઇ મકવાણા, ઉ.વ. ૪૦ ધંધો, ખેતીકામ રહે. પરીન, પેલેશ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૩૦૧ કુલવાટીકા સોસાયટી ઝાંઝરડા રોડ, જૂનાગઢ

(૬) અમીતભાઈ નટવરલાલ જોષી, ઉ.વ. ૩૭ ધંધો ડ્રાઈવીંગ રહે. રાજકોટ કોઠારીયા મેઈન હુડકો કવાટર નં. સી-૧૯ ફાયર સ્ટેશનની બાજુમાં તા. જી. રાજકોટ

(૭) સરોજબેન વા/ઓ સુરેશભાઈ અમૃતલાલ રાવલ, ઉવ.૨ ધંધો, ઘરકામ રહે રાજકોટ સીતાજી ટાઉનશીપ પીડવેલની પાછળ તાજી રાજકોટ

(૮) મુમતાઝબેન વા/ઓ રફીકભાઈ ઓસમાણભાઈ મડમ, ઉ.વ. ૩૮ ધંધો, વરકામ રહે. જૂનાગઢ – ધોરાજી રોડ આંબાવાડી કોલોનીમાં તા. ધોરાજી જી. રાજકોટ ગ્રામ્ય
> હાજર નહીં મળી આવેલ આરોપી

(૯) સેબાજ રહે. આંબલીયા,

(૧૦) રણમલ કરશન ચાંડેલા રહે, ધંધુરાર

(૧૧) ઇશા અલારખા સાંધ રહે. આંબલીયા તા.જી. જુનાગઢ

> કબ્જે કરવામાં મુદામાલઃ-

– રોકડ રૂ. ૭૧,૦૩૦/-

> મો.ફોન નંગ ૮ કિ.રૂ.૮૦,૦૦૦/

> પાથરણુ નંગ-૧ કિ.રૂ.00/-

– ગંજીપતા પાના નંગ-૫૨ કિ.રૂ.00 /

– ગંજીપતાની કેટ નંગ-૫ કિ.રૂ.૦૦/-

> મો.સા. નંગ-५ डि.३.२,००,०००/-

મળી કુલ કિ.રૂ.૩,૫૧,૦૩૦/-

સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ-

આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા પો.સ.ઈ. ડી.કે.ઝાલા તથા એ.એસ.આઇ. સમતભાઈ બારીયા, નિકુલ પટેલ તથા પો.હે.કો. જીતેષ મારુ તથા પો.કોન્સ દિપકભાઈ ચૌહાણ, ડ્રા.પો.કોન્સ. વરજાંગભાઈ બોરીચા એ રીતેના ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફએ સાથે ૨ઠી કામગીરી કરેલ છે.


Share to

You may have missed