DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ, 32 લાખ 37 હજાર ગ્રાહકોની વીજ વિહોણા

Share to



– ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ

– ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા, 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત નહિ થઈ શકે

– ટ્રેન વ્યવહારને પણ અસર થવાની સંભાવના, ટ્રેનો પણ થંભી જશે


Share to