DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ

Share to


જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકથી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈંચા.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીરેિથતીને જાળવી રાખવા સારૂં ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ જૂનાગઢ તાલુકા પો રસ્ટે ખાતે પ્રોઠીબીશન ધારા હેઠળ નોંધાયેલ ગુન્હાઓના કામે રાંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ શ્રી ડી. કે. સરવૈયા, ઈંચા પો.ઈન્સ. જૂનાગઢ તાલુકા પો.સ્ટે. તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી અત્રે મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટથી તથા કલેકટરથી અનીલ રાણાવસિયા સાહેબ તરફ પોલીસ અધિક્ષકશ્રી મારફત મોકલતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેક્ટરથી જૂનાગઢ દ્વારા આવી ગેર-ડાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત પ્રોઠી બુટલેગ૨ (૧) શાહરૂખભાઇ નુરમહમદભાઇ કુરેશી, ઉવ.૨૬ રહે.ડુંગરપુર તા.જી. જુનાગઢ તથા (૨) અજય ગોગનબાઈ ભારાઈ, રબારી ઉ.વ.૨૮ રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, વાળાઓ વિરુધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.જે પાસા વોરન્ટ ઈસ્યુ થયા બાદ સામાવાળાઓને પકડી પાડવા કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.થી ડી.ડે.ઝાલા તથા પો.સ્ટાફ વોચ તપાસમાં હતા દરમ્યાન એ.એસ.આઈ નિકુલ એમ.પટેલ તથા પો.હેડ.ડોન્સ. જીતેષ એચ. મારૂ, વનરાજસિંહ ચુડાસમા આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંડી, દિપકભાઈ ચૌહાણ ને સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, સદર પાસા વોરન્ટના આરોપીઓ અનુક્રમે નં.(૧) ડુંગરપુર ગામ, રોયલ્ટી પાસેથી તથા નં.(૨) જૂનાગઢ, ગાંધીગ્રામ ખાતે હોવાની બાતમી હકિકત આધારે તપારા કરતા હાજર મળી આવતા તા.૧૦/૦૩/૨૦૨૫ ના રોજ અટક કરીપાસાના અટકાયતી આરોપીઓ (૧) શાહરૂખભાઈ નુરમહમદભાઇ કુરેશી, મુસ્લીમ ઉદ્ય.. રોયલ્ટી ડુંગરપુર
ગામ, જૂની રોયલ્ટી ઓફીસ પાસે, તા.જી. જૂનાગઢ
(૨) અજય ગોગનભાઇ ભારાઇ, રબારી  જૂનાગઢ, ગાંધીગ્રામ, સંજયનગર હનુમાન મંદિર પાસે મુળ ગામ- મોબતપરા, સારણનેસ તા.કુતીયાણા જી. પોરબંદર
અનુક્રમે રસેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed