*.રિપોર્ટર..નિકુંજ ચૌધરી.*
સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયત ખાતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ વિભાગના કર્મચારીઓને વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું..હવે ચોમાસાની ઋતુ ચાલુ આત થવાની હોઈ જેને લઈને રોડ રસ્તા, સિંચાઈ, આરોગ્ય, અને ગટર લાઈન, શૌચાલય પીવાના પાણી ની લાઇન પેપર બ્લોક, હેડ પંમ્પ નદીનાળા પરના પુલો, એલઇડી સ્ટ્રીટ લાઈટ, ગામ તળાવ, સીસીટીવી કેમેરા, સહિતના વિવિધ ક્ષેત્રે ચાલી રહેલા કાર્યો ઝડપી પૂર્ણ થાય તે માટે જણાવ્યું હતું. તાલુકા પંચાયત તથા જિલ્લા તથા પંચાયત ના ચૂંટાયેલા જન પ્રતિનિધિ તથા તાલુકા પંચાયત વિવિધ વિભાગ કર્મચારી ઓ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો