November 22, 2024

માંડવીમાં ભૂમાંફિયઓ બનિયાં બેકાબુ

Share to



માંડવી તાલુકાના પીપરીયા ગામે ગેર કાયદેસરીતે થતા માટી મોરમના ખનન રેડ કરવા આવેલા ખાણખનીજ વિભાગની અધિકારીઓ પરજ ભૂમાફિયા દ્વારા હુમલો કરાયો…………થોડા દિવસ પહેલા માટીખાનન અંગેના અહેવાલ પ્રકાશિત કરનાર પત્રકારા પર હુમલો થયો હતો….હવે ખાણખનીજ વિભાગના અધિકારી ઓને પણ સોડવા માં નથી આવ્યા તેઓ પર પણ હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકી અપાય…………સુ ભુમાફિયાઓને હવે કાયદો નો કે પોલીસનો ડર નથી???




રિપોર્ટર….. નિકુંજ ચૌધરી



સુરત જિલ્લાના માંડવી તાલુકા માં આવેલ પીપરીયા ગામની સીમમાં તાપી નદીના કિનારા પર ગેરકાયદે માટી મોરમનું ખોદકામ અંગેની બાતમી સુરતના સિનિયર ભુસ્તાર શાસ્ત્રી ડી.કે પટેલ મળી હતી. એતોની ટિમ સાથે બાતમી વાળી જગ્યા પર પોંહચિ રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રેયાંક ભાઈ તેવોની અટકાયત કરી તે દરમિયાન તેમના પર જીવ લેણ હુમલો થયો હતો.પોલીસ સૂત્રો જણાવ્યા મુજબ. માંડવી તાલુકા માં આવેલ પીપરીયા ગામની સીમમાં તાપી નદી કિનારે ગેર કાયદેસ રીતે 300.400 મેટ્રિક ટન મોરમનુ ખોદ કામ દિનેશભાઈ આહીર(રહે. કામરેજ )કરાવી રહ્યો હતો. ત્યાં એક સફેદ કલર ના બે હાઇવા પર ઓમ કર્ટિંગ લખેલુ હતું. જેમાં મોરમ ભરી ડ્રાયવર મારફતે વાહન કરાતું હતું એ દરમિયાન સુરત ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇસ્પેક્ટર વિષ્ણુભાઈ થતા તેમની ટિમ સાથે ચેકિંગ માટે ચાવી પોંહચીયા હતા વાહની ચાવી માંગી લઈને કાર્યવાહી કરાતી હતી એ સમયે ભરત મેરે આવીને ધમકી આપી ને કહ્યું હતું. કે જેસીબી મશીન અને બે ટ્રક જવા દો નહીંતર તમને જોઇ લઈસ તમારા હાથ પગ તોડી નાખીશી વધુમાં ગાળાગાળી કરીને કોઈને ફોન કરતા ઘટના સ્થળે કોઈ ચાર ઈસમો મોટર સાયકલ પર આવી પહોંચ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો


Share to