લાઠીમાં વિના મૂલ્યે શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા શ્રીમતી સંઘવી કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે માર્ગદર્શન ધરાવતો શિક્ષક સ્ટાફ વાલીઓને ભણતરનો બોજ હળવો કરવા કોમ્પ્યુટર શિક્ષણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી પગભર થાય તેવા પ્રયાસો કરવા હંમેશા તત્પર છે.
નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થાય ત્યારે જરૂરિયાત મંદ વિધાર્થીઓને શાળાએ આવવા જવા સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટમાંથી સાયકલ,કોલરશીપ,સહીત ગ્રાન્ટનો સદઉપયોગ કરવામાં આવે છે.
છેલ્લા બે વર્ષથી કોરાના મહામારીમાં શાળાઓ બંધ હતી અને વાલીઓના ધંધા રોજગાર બંધ હોવાથી આથીૅક મુશ્કેલી વેઠવી પડી હતી.જેને શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ રાજેશભાઈ નાઢા તેમજ ઉપપ્રમુખ જોષી તેમજ આચાયૅ દશૅનાબેન ગીડા દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમ મુજબ મધ્યમ વર્ગની બહેનોને ફ્રી ચોપડા આપવામાં આવતા વિદ્યાર્થીનીઓમા ખુશી વ્યાપી ગઈ હતી.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો