194 કરોડના હેરોઇન કેસમાં ગુજરાત એટીએસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની કરી હતી ધરપકડ.
લોરેન્સના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી કોર્ટમાં રજુ કરાયો
ચેતક કમાન્ડો અને ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં વચ્ચે તેને લવાયો કોર્ટમાં
લોરેન્સ બિશ્ર્નોઇ ને જેલ હવાલે કરવામાં આવ્યો
ATS સાબરમતી જેલમાં મોકલશે લોરેન્સને
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
Khabar Ek dum Sachi
More Stories
છેલ્લા પંદર (૧૫) વર્ષથી ધાડ તથા આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદા ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.
જૂનાગઢ પોલીસ તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ સોનાની વિંટી,મોબાઇલ ફોન બેગ, અગત્યના સામાનની થેલી, રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ્સનું બેગ કુલ કિંમત રૂ. ૭૦,૮૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ચેતના સંસ્થા દ્વારા ઝગડિયા ખાતે સંચાલિત ૧૦ ઘોડિયા ઘર ખાતે 8 માર્ચના રોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી…