જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓ મુદ્દે આગાઉ જીલ્લાની વિવિધ મામલતદાર કચેરી ખાતે સમાન કામ સમાન વેતન,વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રકટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી કોઈપણ જાતના પગલા નહિ ભરવામાં આવતા આજથી નેત્રંગ તાલુકા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મીઓ મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને ભારે સુત્રોચ્ચાર વિરોધ નોંધાવ્યો હતો અને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી પડ્યા હતા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરતા આવક જાતિના દાખલા સહિતની કામગીરી ઠપ્પ થતા જ અરજદારો અટવાઈ પડ્યા હતા ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો