ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે સવારે 8 થી 12 કલાક સુધી ગુજરાત બંધને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપ રાજમાં આજે ખેડૂતો, નોકરિયાત, વેપારીઓ, યુવાનો દુઃખી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારી સામે લડતમાં પ્રજાને જોડાવવા અપીલ કરી છે.ગુજરાત બંધમાં ભરૂચ જિલ્લાની પ્રજાને જોડાવવા અનુરોધ કરાવમાં આવ્યો હતો. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, યુથ પ્રમુખ શકીલ અકુજી, વિરોધ પક્ષ નેતા સમસાદ અલી સૈયદ, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
*DNS NEWS*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો