વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં થી જાગે અને વહેલી તકે બસ સ્ટેન્ડ બનાવવા ગામ લોકોની માંગ ઉઠી અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ લોકો રોષે ભરાયા.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઠલકી બસટેન જાણે કોઈ લોકો નો અકસ્માત ના ભોગ ની રાહ જોઇ બેઠુ હોઈ એવુ લાગી રહ્યુ હોય છે આ ઠલકી ગામ ના બસસ્ટેન્ડ માં કોઇ મુસાફરો ને બેસવુ હોય તો ક્યા બેસે મુસાફરો આ બસ સ્ટેન્ડ કોઇ લોકો બેસે તો કોઈ મોટી દુરઘટના સજાર્ય તો કોણ જવાબદાર હોય શકે છે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે થલકી ના મારાજી સરપંચ જણાવી રહ્યા છે કે ઠલકી ગામ નુ બસ સ્ટેન્ડ બનાવવા માટે આવેદનપત્ર આપવુ પડશે કે પછી બધા લોકો ભેગા મળી ને રેલી કાઢવી પડશે એવી માજી સરપંચ દ્વારા જણાવ્યું હતું માજી દરેક પ્રજાજનો ના કામ ના અનેક પ્રશ્રનો નો હલ કરવા માટે દરેક સરકારી અધિકારીઓ કર્મચારીઓ સાથે રજુઆતો કરતા હોય છે સરકારી કચેરીઓ માં પણ પ્રજાજના અનેક કામ માટે પોતાના પૈસે સેવા કરતા રહ્યા છે આ બસસ્ટેન્ડ રોડ ઉપર કાયમ વાહન વ્યવહાર ચાલી રહ્યો હોય છે પરંતુ આ રોડ ઉપર નેતાઓ પણ અવરજવર કરતા હોય છે ત્યારે આ ઠલકી ગામ નુ બસસ્ટેન્ડ રોડ ઉપર પસાર થતા નેતાઓ આ બસ સ્ટેન્ડ જોવામા આખો માં ધુળ ઘૂસી જતુ હશે એક બાજુ ચોમાસુ સક્રીયથવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે વરસાદ પડે તો મુસાફરો ક્યા ઉભા રહે આ બસ સ્ટેન્ડ માં ઉભા રહે તો આ બસ સ્ટેન્ડ મુસાફરો ઉપર ધરાશાય થાય અકસ્માત નો ભોગ બને તો કોણ જવાબદાર એવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો