બોડેલી તાલુકાના બામરોલી ગામમા ચાલતા ગેર કાયદેસર ત્રણ મિની બેન્શા સાગની સાઈજો અને મશીન સાથે ૧૦,૭૦૦૦ના મુદામાલ સાથે બોડેલીના આર.એફ.ઓ. એ ઝડપી પાડતા પંથકમાં ચકચાર
“બોડેલી ના બામરોલી મા ઘણા લાંબા સમયથી ચાલતા ગેર કાયદેસર ત્રણ લોકો અલઅલગ પોતના ઘરમા મિની બેનશા ચલાવતા રંગેહાથ ઝડપાયા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બામરોલી . બીટ વિસ્તારમા બોડેલી રેંજ બોડેલી ડિવિઝન છોટાઉદેપુર મા વહેલી સવાર ના બાતમી ના આધારે નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર તથા મદદનીશ વન સંરક્ષક બોડેલી ના સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એન.સી રાઠવા આર.એફ.ઓ.બોડેલી તથા રાઉન્ડ સ્ટાફ તમામ ને સાથે રાખી વહેલી સવાર ના 6 : વાગે રેડ કરતા ધર્મેન્દ્રભાઈ જીવાભાઈ રાઠવા ના ધરે ગેરકાયદેસર રીતે ચાલતો રંનધા મશીન મોટર સાથે નંગ 1 તથા ભીડો નંગ 1, ડ્રિલિંગ મશીન મોટર સાથે નંગ 1 અને પાયા ઊતારવા નુ મશીન નંગ 1 વહેરણ કરેલ સાગી સાઈઝ નંગ અને ગોળ દિનેશભાઈ જેનતીભાઈ રાઠવા ના ધરે ગેરકાયદે સર રીતે ચાલતો રંનધા મશીન મોટર સાથે વહેરણ કરેલ સાગી સાઈઝ નંગ અને ગોળ પંચરાઉ ખાટલા ના પાયા તથા જેના ધનમીટર તથા ધર્મેન્દ્રભાઈ જીવાભાઈ રાઠવા ના ધરે ગેરકાયદેસર રીતે ચાલતો રંનધા મશીન મોટર સાથે નંગ 1 તથા ભીડો નંગ 1, ડ્રિલિંગ મશીન મોટર સાથે નંગ 1 અને પાયા ઊતારવા નુ મશીન નંગ 1 વહેરણ કરેલ સાગી સાઈઝ અને ગોળ બારી રંનધા મશીન મોટર સાથે 1 નંગ ખાટલા ના પાયા 11 તથા જેના ધનમીટર અંદાજે તથા અંદાજે મુદામાલ તથા મુળજીભાઈ કાદુડાભાઈ રાઠવા ના ધરે ગેરકાયદેસર રીતે રાખેલ ગોળ ખાટલા ની સાઈઝ સાગી સાઈઝ ખાટલા ના પાયા જેના ધનમીટર તથા અંદાજે મુદામાલ કિંમત મળી અંદાજે એક લાખ સાત હજાર નો મુદામાલ સરકાર હસ્તક લઈ જબુગામ ડેપો પર મુકવામા આવેલ છે અને વધુ તપાસ માટે 2 ટીમ બનાવી રાઉન્ડ ફોરેસ્ટર બોડેલી ને સોપવા મા આવેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો