આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષામાં આજે ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ થઈ તારીખ 28 3 2022 થી શરૂ થયેલી ધોરણ 10 ની પરીક્ષા આજ રોજ પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો અને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી નો ભાવ જોવા મળ્યો સામાન્ય રીતે તમામ પ્રશ્નપત્રો સરળ નીકળતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને વિદ્યાર્થીઓ એ સમગ્ર પરિક્ષા શાંતમય વાતાવરણમાં ,નિસંકોચ પણે પરીક્ષા આપી વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો સમગ્ર બોડેલી તાલુકામાં કોઈપણ અણ બનાવ કે અનિચ્છનીય બનાવ બન્યો ન હોય અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી . છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર પરીક્ષાનું આયોજન ખૂબ સારું કરી પરીક્ષા પૂર્ણ થઈ હતી આનંદ ઉલાસ સાથે અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ આનંદિત થઈ ઘરે ગયા અને હાશકારો અનુભવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો