December 22, 2024

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક થી નર્મદા નદીમાંથી ઉમલ્લા ના એસ્સાર પેટ્રોલ પમ્પ ના માલિક ના પુત્ર નો મૃતદેહ મળી આવ્યો…

Share to


પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

પ્રાપ્ત વિગત અનુસાર તા.30/06/2021 ના રોજ થી ગામ ઉમલ્લા- ના રહેવાસી મયંકભાઈ પટેલ હાલ વડોદરા તેઓ ના પરિવાર સાથે સ્થાયી થઈ રહી ઉમલ્લા ખેતી અને અન્ય કામકાજ માટે અવરજવર કરતા હતા…

કોઈ કારણ શર તારીખ 30 – 06 -21 ના રોજ ઘરે થી નીકળી ગયા હતા અને પોઇચા પુલ પર થી તેઓ ની ગાડી ઉભેલી હાલત માં મળી આવતા લોકો ટોડે વરી ગયા હતા…અને તેઓ પુલ પરથી કૂદી ગયા હોઈ અથવા તેઓ નું અપહરણ થયું હોઈ તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું..

સંબંધી ઓ દ્વવારા પોલીસ માં ફરિયાદ નોંધાતા રાજપીપલા પોલીસ દ્વવારા તેઓ ની શોધખોડ હાથ ધરવામાં આવી હતી…

જયારે ગત રોજ સાંજ ના સમયે કરજણ તાલુકા ના લીલોડ ગામની નજીક નર્મદા નદીમાંથી ડિ..કપોઝ હાલત માં મયંક ભાઈ ની લાસ મળી આવી હતી, જોકે આ આત્મહત્યા છે કે કોઈક અન્ય કારણ તે હજુ તપાસ નો વિશય છે…. અત્રે આ બાબતે નારેશ્વર આઉટ પોસ્ટ ના જમાદાર લાલભા ઝાલા, તથા કરજણ P.S.I વસાવા ઘટના સ્થળે પોહચી ને સ્થાનિક લોકો ની મદદ થી લાશ ને બહાર કાઢી તેને પી એમ અર્થે ખસેડી હતી..વધુ તપાસ હાલ કરજણ પોલીસે હાથ ધરી છે..


Share to

You may have missed