December 22, 2024

જૂનાગઢ માં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ યુવા તેજસ્વીની સંગઠન દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા

Share to




જૂનાગઢ માં સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ યુવા તેજસ્વીની સંગઠન આયોજિત વિશ્વ મહિલા દિવસ ના ” શક્તિ વંદના ” કાર્યક્રમ માં પાટીદાર સમાજ ની શ્રેષ્ઠ મહિલાઓ ની હાજરી માં અલગ અલગ ક્ષેત્ર માં સીધી મેળવેલ બહેનોના સન્માન નો ખુબ સુંદર આયોજન જૂનાગઢ ખાતે ઝાંઝરડા રોડ પર સ્થિત જાગાણી સમાજ માં કરવા માં આવ્યો હતો…જેમાં મોટીવેશનલ સ્પીકર નેહલ ગઢવી નો વર્ચ્યુઅલ કાર્યક્રમ નો આનંદ ઉઠાવ્યો હતો..
આ પુરા કાર્યક્રમ માં લગભગ 350 જેટલી બહેનોએ હાજરી આપી હતી ને કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી બધા એ નાસ્તા નો આનંદ ઉઠાવ્યો…
સરદારધામ જૂનાગઢ જિલ્લા કન્વીનર – શિલ્પાબેન આરદેશના
જયશ્રીબેન રંગોલીયા
સરદારધામ જૂનાગઢ શહેર પ્રમુખ – રશીલાબેન કાલરીયા
ભદ્રાબેન વૈષ્ણવ
મિતાબેન લીલા જેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
અને જિલ્લા પટેલ મહિલા મંડળ અને જુનાગઢ આહીર મહિલા મંડળ અને હીરા ચેરીટેબલ ટ્રસ્ટ અને મજેવડી લેવા પટેલ મહિલા મંડળ જુનાગઢ પરશુરામ મહિલા મંડળ અને શ્યામ મહિલા મંડળ અને લોહાણા મહિલા મંડળ અને અને સમાજના મહિલા મંડળો તેમજ અન્ય મહિલા મંડળો એ પણ હાજરી આપી હતી મોટી સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો…

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

You may have missed