ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર મંત્રાલય ઘ્વારા છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરીથી લઈને ૧ માર્ચ સુધી ૦ થી ૫ વર્ષ અને તેથી મોટી ઉંમરના નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ડો.સંદીપભાઈ રાઠવાના નેજા હેઠળ ચલામલી પીએચસીના ૧૨ બુથોમાં ૩૫૯૯ બાળકોને પોલિયોના ટીપા આરોગ્ય સ્ટાફ ઘ્વારા પીવડાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો