November 22, 2024

જૂનાગઢ ના સમૂહ લગ્ન પ્રણેતાહરસુખભાઈ વઘાસિયા અને જિલ્લા મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન વધાસિયા દ્વારા જરૂરિયાત મંદ બે બહેનોને સિલાઈ મશીન આપીનેપ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી..

Share to





સમાજ અને રાષ્ટ્ર ની સેવા એ જ જીવનનું ધ્યેય ..
હરસુખભાઈ વઘાસિયા સમૂહ લગ્ન પ્રણેતા અને પ્રિતીબેન બાબુલાલ વધાસિયા જિલ્લા મહિલા મંડળ પ્રમુખશ્રી ના માર્ગદર્શન દ્વારા.
દાતાના શ્રી…. કિરણબેન સોજીત્રા અને કાજલબેન દોંગા ના સહયોગથી.
26 મી જાન્યુઆરી આજે ભારત પ્રજાસત્તાક અને ગણતંત્ર દિનની નિમિત્તે જરૂરિયાત મંદ બહેનો પગભર થઈ પરિવારને ઉપયોગી બને એના બાળકોને શિક્ષણ અને સંસ્કાર સાથે તેમનું ઘડતર થાય સમાજમાં અને ભારત દેશમાં સ્વમાનભેર જીવી શકે એવા ઉદ્દેશથી આજરોજ 26મી જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસે (બે) જરૂરિયાત મંદ બહેનોને સિલાઈ મશીન આપીને પ્રજાસત્તાક અને ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી..
અને આજે ભારત પ્રજાસત્તાક અને ગણતંત્ર દિનની સૌને શુભકામનાઓ..

મહેશ કાથિરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to