November 22, 2024

બોડેલી સહિત તાલુકામાં કમોસમી વરસાદી ઝાપટા વાદળછાયુ વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો

Share to



બોડેલી સહિત તાલુકામાં અને જગ્યા પર આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે ઠંડી હવાઓ સાથે વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે
હવામાન વિભાગના આગાહી પ્રમાણે બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદ પડી શકે છે

વરસાદી ઝાપટા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધારે જોવા મળી રહ્યું છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to