December 22, 2024

આજે ભીમ અગિયારના મુહુર્ત પર જગતના તાત એવા ખેડૂતોએ કાર્ય વાવણીના શ્રી ગણેશ

Share to

ઉપલેટા (રાજકોટ):-

આજે ભીમ અગિયારસ છે ત્યારે ખેડૂતો માટે વાવણી કરવા માટેનું સારામાં સારૂ મુહુર્ત ગણવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આજે ઘણા ખરા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા.

ઉપલેટામાં પંથકમાં બે દિવસ સારો વરસાદ પડતાં ઉપલેટા પંથકના ખેડૂતોએ ભીમ અગિયારસને લઈને શ્રી ગણેશ કરી અને આજે પણ દેશી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે સાથે ખેડૂતોએ એવું પણ જણાવ્યું કે દેશી પદ્ધતિથી ખેતી કરવાને લઈને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે અને જમીનની અંદરથી પૂરતું ઉત્પાદન પણ લઇ શકાય છે.

ખેડૂતોએ દેશી ખેતી તરફ વળવું જોઈએ જેથી આવનારા સમયમાં પૂરતું ઉત્પાદન અને જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે તેવું જણાવેલ

રિપોટૅર ભાવેશ ગોહેલ ઉપલેટા


Share to

You may have missed