December 20, 2024

ઝગડીયા ના ઉમલ્લા C.H.C ખાતે વિશ્વ યોગ દિવસ નિમીતે તાત્કાલિક કોવિડ રસીકરણ નો પ્રારભ કરાયો…

Share to


સમગ્ર દેશ મા રસીકરણ નું મહાભિયાન ચાલુ કરવા મા આવ્યું છે જેના ભાગ રૂપે આજરોજ ઝગડીયા તાલુકાના ઉમલ્લા C.H.C . ખાતે ભાજપ ના તાલુકા ના અગ્રણી રશ્મિકાંત પડ્યા ના હસ્તે દીપ પ્રગટાવી રસી કરણ ના મહા અભિયાન નો પ્રારંભ કરવા મા આવ્યો હતો…

આ પ્રસંગે ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ફરજ પરના તબીબ ડો.તન્વી પટેલ સહિત ફરજ પરના તમામ સ્ટાફ જોડ્યો હતો..


આ રસિકરણ અભિયાન હેઠળ એક નવ યુવાને પણ રસી મુકાવી જણાવ્યું હતું… કે કોરોના ની રસી અવશ્ય મુકાવી જોઈ એ એવું નિવેદન મીડિયા દ્વવારા આપી લોકો ને સંદેશપાઠવ્યો હતો…

રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed