December 22, 2024

સેવા હી સંગઠન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકા સરડીયાએ ભરૂચની લીધી મુલાકાત..

Share to


June 18, 202164 0


ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.દીપિકા સચિન સરડવાએ ભરૂચની શુભેચ્છા મુલાકાત લીધી

ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્ક ખાતે ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રથમ મહિલા સંમેલન યોજાયું હતું “સેવા હી સંગઠન” અંતર્ગત યોજાયેલ પ્રથમ મહિલા સંમેલનમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓ માટે બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પી હતી ત્યારબાદ કોરોના વોરિયર્સ એવી નર્સ બહેનોનું તેમજ સ્મશાનમાં સેવા આપતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું સાથે શ્રમજીવી બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.દીપિકા સરડીયા ભરૂચ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કામિનીબેન પંચાલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિત ભરૂચ જિલ્લાની મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી


Share to

You may have missed