December 23, 2024

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પો.સ્ટે ના વિસ્તારનાં હરીપુરા ગામેથી જુગારધામ પકડી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ…

Share to


હરિપુરા ખાતે નવી નગરીમાં ચાલતો હતો જુગારધામ રુ.35,320/-નો મુદામાલ સાથે બેની કરાય અટકાયત અન્ય બે ઈસમો ફરાર…

વિઓ…

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાં ભરૂચ એલ સી.બી પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીદારની બાતમી મળેલ હક્કિત મુજબ ઉમલલા પોલીસ સ્ટેશન વિસ્તારનાં હરિપુરા ગામે આવેલી નવીનગરી ખાતે ચાલતાં આંકડે ફરકના આંકડ રુપિયાની હાજરીમાં ચાલતાં ગેરકાયદેસર જુગારધામ ધમધમતા પર ભરૂચ એલ સી.બી દ્વારા રેડ પાડતાં કુલ 35,320/ મુદામાલ સાથે એક મહિલા સુરેખાબેન ચંપકભાઇ વસાવા તેમજ કાયદાનાં સંધષઁમાં આવેલ એક બાળકી પાસેથી આંકડાનાં જુગારના લગતાં સર સાધનો તથા જુગારના રોકડા રૂપિયા તેમજ અન્ય મુદામાલ મળી કુલ કિંમત રૂ 35,320/- નો મુદામાલ કબ્જે કરી તેમની અટકાયત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી. આ જુગારધામ નાં મુખ્ય સંચાલક ઈસમ (1) ચંપકભાઇ જેસીંગભાઈ વસાવા રહે.હરિપુરા નવી નગરી વડે ફળિયું.. (2) દશરથભાઈ રહે.ઇન્દોર તા.ઝઘડીયા જિ.ભરૂચ જે હાજર નહી મળી આવતાં તેમને વોન્ટેડ જાહેર કરી ઉમલલા પોલીસ સ્ટેશને સોપવામાં આવ્યા.
ઉમલલા પોલીસ દ્વારા કાયદેસર ની કાયૅવાહીહાથ ધરવામાં આવી અન્ય બે વોન્ટેડ ઈસમોને પકડી પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કયાં છે.


કાદર ખત્રી


Share to

You may have missed