December 23, 2024

આણંદમાં તારાપુર હાઈવે ઉપર ઈકકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત.

Share to


બાળકી સહિત ૧૦ લોકોના ઘટનાં સ્થળે મોત નિપજયા.
ભાવનગર જિલ્લાના વરતેજનો પરિવાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે સુરતથી ભાવનગર જઈ રહ્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામનારા
૧: રહીમભાઈ સૈયદ (૬૦)
૨: મુસ્તફા ડેરૈય(૨૨)
૩:સીરાજભાઈ અજમેરી (૪૦)
૪: મુમતાજબેન અજમેરી (૩૫)
૫: રઈશ હીરાભાઈ (૦૪)
૬:અનીસાબેન અલ્તાફભાઈ(૩૦)
૭:અલ્તાફભાઈ (૩૫)
૮: મુસ્કાન અલ્તાફભાઈ(૦૬) તેમજ ગાડીના ડ્રાઈવર.
ઘટનાની જાણ પોલીસને થતાં તમામ મૃતકોને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતનુ કારણ હજુ જાણવા મળેલ નથી.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ


Share to

You may have missed